આસો સુદ પડવો,નવરાત્રી નો પ્રથમ દિવસ,ગુરુવાર શુભ દિવસે શાળા માં વૃક્ષારોપણ કરવાનો લાભ મળ્યો. મા જગદંબા આપ સૌને આશિષ આપે,સુખ સમૃદ્ધિ આપે એવી આપ સૌને નવરાત્રી ની શુભેચ્છાઓ